assacid.pages.dev


Essay on vikram sarabhai

          Vikram sarabhai biography in english!

          Vikram sarabhai biography pdf

          Vikram Sarabhai Birth Anniversary: 12 ઓગસ્ટના રોજ ભારતના મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈની જન્મ જયંતિ, જાણો તેમના યોગદાન વિશે

          Vikram Sarabhai Birth Anniversary 2024 Date: ભારતના મહાન વૈજ્ઞાનિક ડોક્ટર વિક્રમ અંબાલાલ સારાભાઈ (Vikram Ambalal Sarabhai)નો જન્મ 12 ઓગસ્ટ, 1919ના રોજ ગુજરાતના અમદાવાદમાં થયો હતો.

          ભારતની વૈજ્ઞાનિક વિકાસનો સૌથી શ્રેય ઈસરો (ISRO)ને આપવામાં આવે છે, જેની સ્થાપના વિક્રમ સારાભાઈએ કરી હતી. ત્યારે આજે તેમની જન્મ જયંતિ પર જાણો તેમના પ્રમુખ યોગદાન વિશે.

          ઈસરો (ISRO)ની સ્થાપના
          ભારતમાં વર્ષ 1962માં ઈન્ડિયન નેશનલ સ્પેસ રિસર્ચ કમિટીની સ્થાપના થઈ હતી.

          જેને પાછળથી ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) નામ આપવામાં આવ્યું હતું.

          ડૉ.

          20 lines on vikram sarabhai

        1. 20 lines on vikram sarabhai
        2. Vikram sarabhai born
        3. Vikram sarabhai biography in english
        4. Vikram sarabhai story
        5. Vikram sarabhai cause of death
        6. વિક્રમ સારાભાઈએ દક્ષિણ ભારતમાં થુંબા ઈક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશનની પણ સ્થાપના કરી હતી.

          વર્ષ 1966માં ભૌતિકશાસ્ત્રી હોમી ભાભા (Physicist Homi Bhabha)ના અવસાન પછી, સારાભાઈને અણુ ઊર્જા આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

          વિક્રમ સારાભાઈ પુરસ્કાર
          વિક્રમ સારાભાઈને વર્ષ 1966માં ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષ